આપા જાદરા નો એક નો એક દિકરો કોળી ટેલવાના દિકરાને બદલે પોતાનો જીવ આપી પરલોક સિધાવી ગયો. આપા મેપા એ વખતે દંપતીને આશ્વાસન આપતા કહેલુ કે તમારો પુત્ર ગોરવાડે(સ્મશાને) ગયો છે એ પાછો આવશે , ફરી જન્મ લેશે એનુ નામ ગોરખો રાખજો એણે આ ધરતી પર હજી ઠાકર ના ઘણા કાર્ય કરવા ના છે, તે … Continue reading "આપા ગોરખા ભગતનો પ્રસંગ"
અપમાન કરવુ એ કોઈના # સ્વભાવ માં હોઈ શકે સાહેબ....
પણ સમ્માન કરવુ એ આપણા # સંસ્કાર માં હોવુ જોઈએ...
સુવિચાર
કદાચ કોઈ મહાન આત્મા ગુફામા કે ઘોર વનમાં રહેતા- રહેતા પણ ઉચ્ચ વિચાર કરે અને વિચાર કરતાં - કરતાં જ મરણને શરણે થાય તો તે ઉચ્ચ વિચારો થોડા સમય પછી જંગલને ભેદીને અને ગુફાની દીવાલોને તોડીને બહાર નીકળશે અને સમગ્ર જગતમાં છવાઇ જશે અને આખાય માનવસમાજને પ્રભાવિત કરી દેશે. વિચારોની શક્તિ અત્યંત પ્રબળ છે.
સ્વામી વિવેકાનંદ
તેઓ શ્રી લોમેવ ધામ વેબસાઇટ વિશે શું કહે છે?
તમારી મુલાકાતી અને પ્રશંસાપત્રો માટે આભાર. Please send your reviews at lomevdham@gmail.com with your name and image we will show at here.
Nice website. It covered all data about lomev Dham.