આંબાઝરનો ઝીલણો, નવા સરીખા નીર, ધજા ફરુકે ધરમની, પરગટ ગીગો પીર. સોરઠ ધરા સોહામણી, ગાંડી ઘેઘુર ગિર, સરવા સતાધારમાં, પરગટ ગીગેવ પીર. એક કાળે ગિરનું જંગલ બીલખા સુધી પથરાયેલુ હતું. ઓઝત ને આંબાઝર શિંગવડો ને સરસ્વતીના નિર્મળા નીર બેય કાંઠે વેહતા રેહતા. વનરાજોના વાસ અને મોરલાની ગેહકાટ વરચે ધેરાયેલી નયનરમ્ય ગીરના ખોળે આપા ગીગાએ સતાધાર … Continue reading "આપા ગીગા (સત નો આધાર-સતાધાર)"

આપા જાદરા નો એક નો એક દિકરો કોળી ટેલવાના દિકરાને બદલે પોતાનો જીવ આપી પરલોક સિધાવી ગયો. આપા મેપા એ વખતે દંપતીને આશ્વાસન આપતા કહેલુ કે તમારો પુત્ર ગોરવાડે(સ્મશાને) ગયો છે એ પાછો આવશે , ફરી જન્મ લેશે એનુ નામ ગોરખો રાખજો એણે આ ધરતી પર હજી ઠાકર ના ઘણા કાર્ય કરવા ના છે, તે … Continue reading "આપા ગોરખા ભગતનો પ્રસંગ"
રાગ- હાલો માનવીયો રે ગરવા ગિરનારમાં… હાલો માનવીયો રે, ધજાળા ધામમાં, અવતર્યો અજોધાનો રામ, માનવીયો રે.. જાદર ગોરખ ને લોમેવની ચેતના, પીરાઈ વડી પરચાળી, માનવીયો રે.. જગતાધાર દેવ બેઠો, લોમેવનાં રૂપમાં, પુરે છે સઘળી આશ, માનવીયો રે.. નકળંગી નાથ બેઠો છે, સંગ મા, લીલુંડા ઘોડે અસવાર,માનવીયો રે.. કોંડિલા કાન બેઠા, રાધે ના સંગ મા, જાણે … Continue reading "હાલો માનવીયો રે, ધજાળા ધામમાં"
અપમાન કરવુ એ કોઈના # સ્વભાવ માં હોઈ શકે સાહેબ.... પણ સમ્માન કરવુ એ આપણા # સંસ્કાર માં હોવુ જોઈએ...
સુવિચાર
કદાચ કોઈ મહાન આત્મા ગુફામા કે ઘોર વનમાં રહેતા- રહેતા પણ ઉચ્ચ વિચાર કરે અને વિચાર કરતાં - કરતાં જ મરણને શરણે થાય તો તે ઉચ્ચ વિચારો થોડા સમય પછી જંગલને ભેદીને અને ગુફાની દીવાલોને તોડીને બહાર નીકળશે અને સમગ્ર જગતમાં છવાઇ જશે અને આખાય માનવસમાજને પ્રભાવિત કરી દેશે. વિચારોની શક્તિ અત્યંત પ્રબળ છે.
સ્વામી વિવેકાનંદ