પાંચાળનાં પ્રગટ પીરાણાનાં અવતારી પુરૂષ્ લોમબાપુની જગ્યા શ્રી લોમેવધામલ્ધજાળામાં મયા”દા પુરૂષ્ોતમ ભગવાન શ્રીરામચં×૦, રાધા ક’/ણ૦ અને રામદેવ૦ મહારાજની શ્રી પ્રાણપ્રતિ/ઠા મહોત્સવ સંવત ર૯૬૧ના ચૈત્ર સુદ ૬ ને ગુરૂવાર તા:રણ્હ્લ૯૩હ્લર૯૧પ ના રોજ મહંત મહારાજશ્રી વલકુબાપુ મંગળુબાપુ (શ્રી દાન મહારાજની જગ્યા, ચલાળા) નાં અધ્યક્ષ સ્થાને પ્રારંભ થયો, આ પ્રસંગે સંતોના સામૈયા, હેમા×ી અને દેહશુ’ધ્ધ પ્રાયત્ર્યિત, પંચાંગ કમ”, નગરયાત્રા, શયાધિવાસ, ધાન્યાધિવાસ અને અવિરત મહાપ્રસાદ, ધમ”સભા, અને સંતવાણી વગેરે કાય”ક્રમો નુ આયોજન કરવામા આવ્યા આ સાથે સંતોનાં સામૈયા અને ધમ”સભામાં ધજાળામાં માનવ મહેરામણ હિલોળે ચડયો. :: આ પ્રસંગે આશિવા”દ આપવા સંતો મહંતો પધાયા” હતા :: પુ. મહંતશ્રી કરશનદાસબાપુ ગુરૂશ્રી સેવાદાસબાપુલ્ પરબધામ પુ. મહંતશ્રી ૦વરાજબાપુ ગુરૂશ્રી શામ૦બાપુ લ્ગીગેવધામ, સતાધાર પુ. લઘુમહંતશ્રી વિજયબાપુ ગુરૂશ્રી ૦વરાજબાપલ્ગીગેવધામ, સતાધાર પુ. ભાયાબાપુ મંગળુબાપુ ભગત લ્ચલાળા પુ. મહંતશ્રી હરિરામબાપુ લ્શ્રી રામદેવપીર આશ્રમ, સતરંગ પુ. ડા”. નિરંજન રાજયગુરૂ લ્ શ્રી આનંદ આશ્રમ, ધોઘાવદર પુ. મહંતશ્રી હિતેષ્ મહારાજ લ્શ્રી હનુમંત આશ્રમ, પીપરાળી
ટિપ્પણીઓ
અન્ય ગેલેરી તપાસો
શ્રી લોમેવ ધામ - ધજાળા Copyright © 2025 All Rights Reserved