આ સાથે ઠાકરની ભકિતમાં ખુબ શ્રધ્ધા ધરાવનાર સમાજનાં લોકોમાં જયારે પણ કૌટુંબીક ઝઘડા કે કલેશ થાય કોઈ ગંભીર પ્રશ્ન બને ત્યારે પૂ. બાપુનું વિચારશિલ જીવન સાનિધ્ય તેમના સમાધાનમાં રસ લઈ સમાજ સમરૂપતા અને ભાઈ ચારો જાળવવાનુ આગવુ કાર્ય કરે છે પૂ. ભરતબાપુનાં આ ઉન્નત પ્રયાસો થકી ઘણા કૌટુંબીક ઝઘડાઆેનું સુખદ નિરાકરણ લાવી સમાધાન થયેલ છે, સમાજમાં સંપ એકતા અને ભાઈચારાની ભાવનાનોં વિકાસ થયો છે આવા ઉન્નત સાધુવાદને નમન કરવા ઘટે..